અમારા બ્લોગ Vocab Nest માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આર્ટિકલ “પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Animals Name in Gujarati and English with Photos)” માં તમને કેટલાક નામો અથવા શબ્દભંડોળ વિશે જ્ઞાન મળશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ તમામ નામો મૂળભૂત શ્રેણીમાં સામેલ છે, જે કોઈપણ ભાષા શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ માહિતી મેળવતા પહેલા, ચાલો તમને આ વેબસાઇટ વિશે થોડી માહિતી આપીએ. અહીં તમને વિશ્વની 20 થી વધુ બોલાતી ભાષાઓમાં તમામ ઉપયોગી નામો, દૈનિક ઉપયોગી શબ્દભંડોળ અને શબ્દકોશ વિશેની માહિતી મળશે. આ માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
પ્રાણીઓ શ્રુષ્ટિના નિર્માણના સમયથી પૃથ્વી પર રહેતા આવ્યા છે અને હાલ પણ આપણી વચ્ચે રહે છે. પ્રાણીઓ બહુકોષીય સજીવો છે, જેની રચના મનુષ્ય જેવી જ છે. તે જીવન જીવવા માટે ખોરાક, પાણી અને શ્વાસ લે છે. એમના ઘણા આપણી મનુષ્યોના મિત્રો બની અને આપણી વચ્ચે રહે છે, જયારે મોટા ભાગના પ્રાણીઓ જંગલમાં રહે છે.
આ પણ વાંચો– ફળો ના નામ ગુજરાતી અને અંગ્રજીમાં
પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Animals Name In Gujarati and English With Pictures)
પ્રાણીઓ માં પણ ઘણા અલગ અલગ પ્રકાર છે અને આવા કારણોસર અમે અહીં તેમના નામ અલગ અલગ વર્ગમાં વહેંચણી કરેલી છે, જેથી તમને નામ યાદ રાખવામાં સરળતા રહે. કદાચ તમને ખબર હશે કે પ્રાણીઓમાં મુખ્ય ચાર પ્રકાર છે, જેમ કે સસ્તન પ્રાણીઓ, સરિસૃપ, ઉભયજીવી અને જળચર પ્રાણીઓ. અહીં તમને અહીં કેટેગરી મુજબ સૂચિ જોવા મળશે.
પ્રાણીઓ ના નામ ની યાદી (General List of All Animals Name In Gujarati and English With Image)
સૌ પ્રથમ તમને નીચે સસ્તન પ્રાણીઓ ની સૂચિ જોવા મળશે અને આ પ્રકાર માં અન્ય બે પેટા કેટેગરી છે, જેમ કે જંગલી અને પાલતુ પ્રાણીઓ. આ પ્રકર વિષે અહીં મારે વધુ વાત કરવાની જરૂર નથી કારણકે તમને આ બાબતે પેહલેથી જ ખબર હશે.
No | Animal Picture | Animals Name In English | Animals Name In Gujarati |
1 | Alligator | મગર | |
2 | Antelope | કાળીયાર | |
3 | Baboon | કૂતરા જેવું વાનર | |
4 | Bat | ચામાચીડિયું | |
5 | Bear | રીંછ | |
6 | Black-buck | કાળીયાર | |
7 | Buffalo | ભેંસ | |
8 | Bull | આખલો | |
9 | Calf | વાછરડું | |
10 | Camel | ઊંટ | |
11 | Cat | બિલાડી | |
12 | Chimpanzee | ચિમ્પાન્જી | |
13 | Colt | વછેરો | |
14 | Cow | ગાય | |
15 | Deer | હરણ | |
16 | Dog | કૂતરો | |
17 | Donkey | ગધાડુ | |
18 | Elephant | હાથી | |
19 | Fawn | હરણ નું બચ્ચું | |
20 | Foal | ખોલકુ | |
21 | Fox | શિયાળ | |
22 | Giraffe | જીરાફ | |
23 | Goat | બકરી | |
24 | Gorilla | ગોરીલા (વિશાળ વાંદરો) | |
25 | Hippopotamus | હિપ્પોપોટેમસ | |
26 | Horse | ઘોડો | |
27 | Hyena | ઝરખ | |
28 | Jaguar | દીપડો | |
29 | Kangaroo | કાંગારુ | |
30 | Leopard | ચિત્તો | |
31 | Lion | સિંહ | |
32 | Mongoose | નોળિયો | |
33 | Monkey | વાંદરો | |
34 | Mule | ખચ્ચર | |
35 | Orangutan | ઉરાંગ ઉટાંગ | |
36 | Ox | બળદ | |
37 | Panda | પાંડા | |
38 | Panther | દીપડો | |
39 | Pig | ભૂંડ | |
40 | Pony | ટટુ | |
41 | Porcupine | સાહુડી | |
42 | Rabbit | સસલું | |
43 | Raccoon | ઉત્તર અમેરિકાનું રીંછ | |
44 | Rhino | ગેંડા | |
45 | Sheep | ઘેટાં | |
46 | Squirrel | ખિસકોલી | |
47 | Stag | બારશિંગુ | |
48 | Tiger | વાઘ | |
49 | Wolf | વરુ | |
50 | Yak | યાક | |
51 | Zebra | ઝેબ્રા |
પાલતુ પ્રાણીઓ ના નામ (Pets Name In Gujarati and English With Image)
જે પ્રાણીઓ માનવ સાથે મિત્ર બની અને રહે છે અથવા તો જરૂરિયાતો માટે ઉપીયોગમાં લેવામાં આવે છે, તેને પાલતુ પ્રાણીઓ કહેવામાં આવે છે. આવા પ્રાણીઓ જંગલમાં રેહવાની બદલે આપણી સાથે રહે છે અને મનુષ્યોને મદદરૂપ બને છે. જેમ કે ગાય અને ભેંસ દૂધ માટે ઉપીયોગી છે અને આપણને ઘણા ડેરી પ્રોડક્ટ આપે છે.
No | Animal Image | Animals Name In English | Animals Name In Gujarati |
1 | Buffalo | ભેંસ | |
2 | Bull | આખલો | |
3 | Camel | ઊંટ | |
4 | Cat | બિલાડી | |
5 | Cow | ગાય | |
6 | Dog | કૂતરો | |
7 | Donkey | ગધાડુ | |
8 | Goat | બકરી | |
9 | Horse | ઘોડો | |
10 | Mule | ખચ્ચર | |
11 | Ox | બળદ | |
12 | Pig | ભૂંડ | |
13 | Pony | ટટુ | |
14 | Rabbit | સસલું | |
15 | Sheep | ઘેટાં | |
16 | Yak | યાક |
સરીસૃપ પ્રાણીઓ ના નામ (Reptiles Animals Name In Gujarati and English)
સરીસૃપ પ્રાણીઓ કરોડઅસ્થિધારી હોય છે અને જમીન સાથે સરકીને ચાલે છે, એટલે તેને સરીશરૃપ પ્રાણીઓ કેહવામાં આવે છે. ઘણી પ્રજાતિમાં પગ હોતા જ નથી અને ઘણી પ્રજાતિમાં ખુબ નાના પગ જોવા મળે છે. આ કેટેગરીમાં સાપ, ગરોળી, મગર અને કાચબા જેવા પ્રાણીઓ નો સમાવેશ થાય છે.
No | Reptiles Images | Reptiles Animals Name In English | Reptiles Animals Name In Gujarati |
1 | Anaconda | એનાકોન્ડા | |
2 | Ant | કીડી | |
3 | Centipede | કાન ખજુરો | |
4 | Chameleon | કાચંડો/ કાકીડો | |
5 | Cobra | કોબ્રા (સૌથી જેરી સાપ) | |
6 | Earthworm | અળસિયું | |
7 | Lizard | ગરોળી | |
8 | Louse | જુ | |
9 | Mole | છછુંદર | |
10 | Mouse or Rat | ઉંદર | |
11 | Python | અજગર | |
12 | Soil worm | માટીનો કૃમિ | |
13 | Scorpion | વીંછી | |
14 | Snail | ગોકળ ગાય | |
15 | Snake | સાપ |
ઉભયજીવી પ્રાણીઓ ના નામ (Amphibians Animals Name in Gujarati and English)
ઉભયજીવી પ્રાણીઓ નાની કરોડરજ્જુ હોય છે અને તે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. પાણી અથવા ભેજવાળા વાતાવરણ તેમના માટે વધુ અનુરૂપ હોય છે, પણ તમને પાણી અને જમીન બંને જગ્યાએ રેહવાની જરૂર હોય છે. તેમના માં ખૂબ જ પાતળી વિશેષ ત્વચા હોય છે, જેના દ્વારા શ્વાસ લઈ શકે છે અને પાણીને શોષી શકે છે. સાથે સાથે ઉભયજીવીઓમાં ત્વચામાં ખાસ ગ્રંથીઓ હોય છે, જે તેમના માટે ઉપયોગી પ્રોટીન ઉત્પન્ન કરે છે.
No | Amphibians Image | Amphibians Animals Name in English | Amphibians Animals Name in Gujarati |
1 | Alligator | મગર | |
2 | Salamander | ગરોળી | |
3 | Snail | ગોકળગાય | |
4 | Turtle | કાચબો | |
5 | Water snakes | પાણીના સાપ |
પાણીમાં રહેતા અથવા જળચર પ્રાણીઓ ના નામ (Aquatic or Water Animals Name in Gujarati and English)
જળચર પ્રાણીઓ પાણીમાં રહે છે અને એમાંની થોડી પ્રજાતિ પાણી એની જમીન બંને જગ્યાએ રહી શકે છે. આવા પ્રકાર ના પ્રાણીઓના શરીરમાં વિશેષ પ્રકારની રચના હોય છે, જેથી તે પાણીના ઓક્સિજનનો ઉપીયોગ કરી શકે છે. નીચે તમને એક સૂચિ દેખાતી હશે, જેમાં સામાન્ય પ્રજાતિના તમામ નામ શામેલ કરવામાં આવ્યા છે.
No | Water Animals Image | Water Animals Name in English | Water Animals Name in Gujarati |
1 | Alligator (Crocodile) | મગર | |
2 | Catfish | મૂંછો વાળી માછલી | |
3 | Coral | પરવાળું | |
4 | Crab | કરચલો | |
5 | Whale | વ્હેલ | |
6 | Dolphin | ડોલ્ફિન | |
7 | Fish | માછલી | |
8 | Goldfish | સોનેરી માછલી | |
9 | Jellyfish | જેલીફિશ | |
10 | Octopus | ઓક્ટોપસ | |
11 | Oyster | છીપ | |
12 | Penguin | પેંગ્વિન | |
13 | Piranha | તીક્ષ્ણ દાત વાળી માછલી | |
14 | Prawns or Shrimp | ઝીંગા | |
15 | Seahorse | દરિયાઈ ઘોડો | |
16 | Seal | સીલ | |
17 | Shark | શાર્ક | |
18 | Squid | સ્ક્વિડ | |
19 | Starfish | સ્ટારફિશ | |
20 | Turtle (Tortoise) | કાચબો | |
21 | Walrus | વોલરસ |
પ્રાણીઓના પ્રકાર (Types of Animals)
- સસ્તન પ્રાણીઓ (Mammals)
- સરિસૃપ પ્રાણીઓ (Reptile)
- ઉભયજીવી પ્રાણીઓ (Amphibian)
- જળચર પ્રાણીઓ (Aquatic Animal)
સસ્તન પ્રાણીઓના પ્રકાર (Types of Mammals)
- પાળતુ પ્રાણી (Pets)
- જંગલી પ્રાણીઓ (Wild Animals)
- શાકાહારી પ્રાણીઓ (Herbivorous)
- માંસાહારી પ્રાણીઓ (Carnivorous)
- સર્વભક્ષી પ્રાણીઓ (Omnivorous)
Animals Name in Gujarati and English PDF
જો તમારે પ્રાણીઓ ના નામ PDF ફોર્મેટમાં જોઈએ છે, તો તમે આ પેજને PDF માં સરળતાથી કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી, આ માટે તમે Google Chrome Browser ની મદદથી સરળતાથી કન્વર્ટ કરી શકો છો. કોઈપણ વેબ પેજને પીડીએફમાં કન્વર્ટ કરવા માટે, Print ઓપ્શન પર જાઓ અને Save As PDF પર ક્લિક કરો.
FAQ
વિશ્વનું સૌથી લોકપ્રિય પ્રાણી કયું છે?
આ વર્ષની વાત કરીયે તો હજી વિશ્વનું સૌથી લોકપ્રિય પ્રાણી “કૂતરો” છે. લોકપ્રિય પ્રાણીની યાદી દર વર્ષે તૈયાર કરવામાં આવે છે, તો આવતા વર્ષે કદાચ કોઈક બીજું પ્રાણી હોઈ શકે છે.
પ્રાણીઓ ના પ્રકાર કેટલા છે?
પ્રાણીઓમાં મુખ્ય ચાર પ્રકાર છે સસ્તન પ્રાણીઓ, સરિસૃપ, ઉભયજીવી અને જળચર પ્રાણીઓ.
વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે?
તમામ પ્રાણીઓ માં “બ્લુ વ્હેલ” સૌથી મોટું પ્રાણી છે, જયારે જમીન પરનું “હાથી” સૌથી મોટું પ્રાણી છે.
કયું પ્રાણી સૌથી લાબું જીવે છે?
“કાચબો” સૌથી વધુ જીવે છે, જેમાં તેની અમુક પ્રજાતિ 300 વર્ષથી વધુ જીવી શકે છે.
Disclaimer
શક્ય છે કે આ લેખમાં ટાઇપિંગ ભૂલ હોય. જો તમને આવી કોઈ ભૂલ દેખાય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જેથી અમે તે ભૂલને વહેલી તકે સુધારી શકીએ. જો તમે આ બ્લોગમાં યોગદાન આપવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Summary
આશા રાખું છું કે તમને “પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Animals Name in Gujarati and English with Photos)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. આવાજ ઉપીયોગી નામ અને દૈનિક ઉપીયોગી શબ્દભંડોળ માટે અમારા બ્લોગ Vocab Nest ની મુલાકાત લેતા રહો. અને ઇન્સ્ટન્ટ અપડેટ્સ માટે અમને YouTube, Facebook અને Instagram પર જરુરુ ફોલો કરો.