અમારા બ્લોગ Vocab Nest માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આર્ટિકલ “પાણીમાં રહેતા અથવા જળચર પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Aquatic or Water Name in Gujarati and English with Photos)” માં તમને કેટલાક નામો અથવા શબ્દભંડોળ વિશે જ્ઞાન મળશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ તમામ નામો મૂળભૂત શ્રેણીમાં સામેલ છે, જે કોઈપણ ભાષા શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ માહિતી મેળવતા પહેલા, ચાલો તમને આ વેબસાઇટ વિશે થોડી માહિતી આપીએ. અહીં તમને વિશ્વની 20 થી વધુ બોલાતી ભાષાઓમાં તમામ ઉપયોગી નામો, દૈનિક ઉપયોગી શબ્દભંડોળ અને શબ્દકોશ વિશેની માહિતી મળશે. આ માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
પૃથ્વી પર પ્રાણીઓની કરોડો પ્રજાતિ જીવે છે, અને ઘણી પ્રજાતિ વિષે કદાચ આપણને ખબર પણ નથી. પ્રાણીઓ તેમના શરીરની અનોખી બનાવટ અને અનુકૂળ વાતાવરણ પ્રમાણે રહેવાનું પસંદ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પક્ષીઓ ઉડી શકે છે, માછલી પાણીમાં રહે છે અને સિંહ જંગલમાં રહે છે.
પાણીમાં રહેતા અથવા જળચર પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Aquatic or Water Animals Name In Gujarati and English With Pictures)
આજે આપણે જળચર પ્રાણીઓ વિષે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, જે મુખત્વે પાણીમાં રહે છે. આવા પ્રાણીઓ ફક્ત પાણીમાં રહી શકે છે અને જમીન પર રહી શકતા નથી. જેમ કે માછલી પાણીમાનો ઓક્સિજનનો ઉપીયોગ કરી શકે છે, જયારે આપણે હવા માંનો ઓક્સિજનનો ઉપીયોગ કરીયે છીએ.
No | Water Animals Image | Water Animals Name in English | Water Animals Name in Gujarati |
1 | Alligator (Crocodile) | મગર | |
2 | Catfish | મૂંછો વાળી માછલી | |
3 | Coral | પરવાળું | |
4 | Crab | કરચલો | |
5 | Whale | વ્હેલ | |
6 | Dolphin | ડોલ્ફિન | |
7 | Fish | માછલી | |
8 | Goldfish | સોનેરી માછલી | |
9 | Jellyfish | જેલીફિશ | |
10 | Octopus | ઓક્ટોપસ | |
11 | Oyster | છીપ | |
12 | Penguin | પેંગ્વિન | |
13 | Piranha | તીક્ષ્ણ દાત વાળી માછલી | |
14 | Prawns or Shrimp | ઝીંગા | |
15 | Seahorse | દરિયાઈ ઘોડો | |
16 | Seal | સીલ | |
17 | Shark | શાર્ક | |
18 | Squid | સ્ક્વિડ | |
19 | Starfish | સ્ટારફિશ | |
20 | Turtle (Tortoise) | કાચબો | |
21 | Walrus | વોલરસ |
ઉભયજીવી પ્રાણીઓ ના નામ (Amphibians Animals Name in Gujarati and English)
ઉભયજીવી પ્રાણીઓ નાની કરોડરજ્જુ હોય છે અને તે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. પાણી અથવા ભેજવાળા વાતાવરણ તેમના માટે વધુ અનુરૂપ હોય છે, પણ તમને પાણી અને જમીન બંને જગ્યાએ રેહવાની જરૂર હોય છે. તેમના માં ખૂબ જ પાતળી વિશેષ ત્વચા હોય છે, જેના દ્વારા શ્વાસ લઈ શકે છે અને પાણીને શોષી શકે છે. સાથે સાથે ઉભયજીવીઓમાં ત્વચામાં ખાસ ગ્રંથીઓ હોય છે, જે તેમના માટે ઉપયોગી પ્રોટીન ઉત્પન્ન કરે છે.
No | Amphibians Image | Amphibians Animals Name in English | Amphibians Animals Name in Gujarati |
1 | Alligator | મગર | |
2 | Salamander | ગરોળી | |
3 | Snail | ગોકળગાય | |
4 | Turtle | કાચબો | |
5 | Water snakes | પાણીના સાપ |
Aquatic or Water Animals Name in Gujarati and English PDF
જો તમારે પાણીમાં રહેતા અથવા જળચર પ્રાણીઓ ના નામ PDF ફોર્મેટમાં જોઈએ છે, તો તમે આ પેજને PDF માં સરળતાથી કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી, આ માટે તમે Google Chrome Browser ની મદદથી સરળતાથી કન્વર્ટ કરી શકો છો. કોઈપણ વેબ પેજને પીડીએફમાં કન્વર્ટ કરવા માટે, Print ઓપ્શન પર જાઓ અને Save As PDF પર ક્લિક કરો.
FAQ
કાચબો ક્યાં રહે છે?
કાચબો ઉભયજીવી પ્રાણીઓ ની શ્રેણીમાં શામિલ છે, જેથી તે પાણી અને જમીન બંને પર રહી શકે છે.
ઉભયજીવી પ્રાણીઓ કેવા પ્રાણીઓ છે?
આ પ્રકારના પ્રાણીઓ શરીરની વિશેષ રચના ધરાવે છે, જેથી તે પાણી અને જમીન બંને પર રહી શકે છે. ઉદાહરણ જોઈએ તો, કાચબો, પાણીના સાપ, મગર વગેરે.
Disclaimer
શક્ય છે કે આ લેખમાં ટાઇપિંગ ભૂલ હોય. જો તમને આવી કોઈ ભૂલ દેખાય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જેથી અમે તે ભૂલને વહેલી તકે સુધારી શકીએ. જો તમે આ બ્લોગમાં યોગદાન આપવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Summary
આશા રાખું છું કે તમને “પાણીમાં રહેતા અથવા જળચર પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Aquatic or Water Animals Name in Gujarati and English with Photos)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. આવાજ ઉપીયોગી નામ અને દૈનિક ઉપીયોગી શબ્દભંડોળ માટે અમારા બ્લોગ Vocab Nest ની મુલાકાત લેતા રહો. અને ઇન્સ્ટન્ટ અપડેટ્સ માટે અમને YouTube, Facebook અને Instagram પર જરુરુ ફોલો કરો.