દરમાં રહેતા પ્રાણીઓના નામ – Burrowing Animals Name in Gujarati and English

અમારા બ્લોગ Vocab Nest માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આર્ટિકલ “દરમાં રહેતા પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Burrowing Animals Name in Gujarati and English with Photos)” માં તમને કેટલાક નામો અથવા શબ્દભંડોળ વિશે જ્ઞાન મળશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ તમામ નામો મૂળભૂત શ્રેણીમાં સામેલ છે, જે કોઈપણ ભાષા શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ માહિતી મેળવતા પહેલા, ચાલો તમને આ વેબસાઇટ વિશે થોડી માહિતી આપીએ. અહીં તમને વિશ્વની 20 થી વધુ બોલાતી ભાષાઓમાં તમામ ઉપયોગી નામો, દૈનિક ઉપયોગી શબ્દભંડોળ અને શબ્દકોશ વિશેની માહિતી મળશે. આ માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

દરમાં રહેતા પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Burrowing Animals Name In Gujarati- Dar Ma Rehta Prani Name in Gujarati)

પ્રાણીઓ વાતાવરણ અથવા અન્ય જંગલી પ્રાણીઓ થી બચવા માટે એક સુરક્ષિત વસવાટનું સ્થળ પસંદ કરે છે. તમામ પ્રાણીઓનું ઘર અલગ અલગ હોઈ શકે છે. જેમ કે નાના પ્રાણીઓ દર માં રહે છે, મોટા પ્રાણીઓ ગુફા અથવા જંગલ માં રહે છે અને પક્ષીઓ ઝાડ પર માળો બાંધી અને રહે છે.

NoAnimal Name in EnglishAnimal Name in GujaratiPronunciation
1AntsકીડીKidi
2MouseઉંદરUndar
3SnakeસાપSaap
4SquirrelખિસકોલીKhiskoli
5HedgehogશેળોShelo
6MongooseનોળિયોNoliyo
7MoleછછુંદરChachundar
9Indian lizardઘોGho
9ChameleonકાચિંડોKachindo
10ScorpionવીંછીVichhi
11CrabકરચલોKarachlo
12Burrowing Owlદરમાં રહેતું ઘુવડDar ma rehtu ghuvad

Burrowing Animals Name in Gujarati and English PDF

જો તમારે દરમાં રહેતા પ્રાણીઓ ના નામ PDF ફોર્મેટમાં જોઈએ છે, તો તમે આ પેજને PDF માં સરળતાથી કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી, આ માટે તમે Google Chrome Browser ની મદદથી સરળતાથી કન્વર્ટ કરી શકો છો. કોઈપણ વેબ પેજને પીડીએફમાં કન્વર્ટ કરવા માટે, Print ઓપ્શન પર જાઓ અને Save As PDF પર ક્લિક કરો.

FAQ

સસલું ક્યાં રહે છે?

આ પ્રાણી મુખ્યત્વે ઝાડીઓ અથવા બખોલ બનાવી અને તેમાં વસવાટ કરે છે, જેથી તે અન્ય જંગલી પ્રાણીઓ થી બચી શકે.

સિંહ ક્યાં રહે છે?

સિંહ મોટા ભાગે ઘાસ વાળા મેદાન અથવા ગુફામાં રહેવું પસંદ કરે છે.

Disclaimer

શક્ય છે કે આ લેખમાં ટાઇપિંગ ભૂલ હોય. જો તમને આવી કોઈ ભૂલ દેખાય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જેથી અમે તે ભૂલને વહેલી તકે સુધારી શકીએ. જો તમે આ બ્લોગમાં યોગદાન આપવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

Summary

આશા રાખું છું કે તમને “દરમાં રહેતા પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Burrowing Animals Name in Gujarati and English with Photos)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. આવાજ ઉપીયોગી નામ અને દૈનિક ઉપીયોગી શબ્દભંડોળ માટે અમારા બ્લોગ Vocab Nest ની મુલાકાત લેતા રહો. અને ઇન્સ્ટન્ટ અપડેટ્સ માટે અમને YouTube, Facebook અને Instagram પર જરુરુ ફોલો કરો.

Leave a Comment