પ્રાણીઓના બચ્ચાના નામ – Animals Cubs Name in Gujarati and English

અમારા બ્લોગ Vocab Nest માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આર્ટિકલ “પ્રાણીઓના બચ્ચાના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Baby Animals or Animals Cubs Name in Gujarati and English with Photos)” માં તમને કેટલાક નામો અથવા શબ્દભંડોળ વિશે જ્ઞાન મળશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ તમામ નામો મૂળભૂત શ્રેણીમાં સામેલ છે, જે કોઈપણ ભાષા શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ માહિતી મેળવતા પહેલા, ચાલો તમને આ વેબસાઇટ વિશે થોડી માહિતી આપીએ. અહીં તમને વિશ્વની 20 થી વધુ બોલાતી ભાષાઓમાં તમામ ઉપયોગી નામો, દૈનિક ઉપયોગી શબ્દભંડોળ અને શબ્દકોશ વિશેની માહિતી મળશે. આ માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રાણીઓના બચ્ચાના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Baby Animals or Animals Cubs Name In Gujarati and English- Pranio Na Bachha Na Naam)

પ્રાણીઓ ના નામ વિશે તો કદાચ તમને ખબર હશે, પણ શું તમને તેના બચ્ચાના નામ વિષે માહિતી છે? જો નથી, તો નીચે તમને આ માહિતી મળી જશે. તમામ પ્રાણીઓના બચ્ચાના નામ તો નથી હોતા, પણ ઘણા બચ્ચાના નામ પ્રાણીઓ કરતા અલગ હોય છે.

NoAnimals Name in GujaratiAnimals Name in EnglishAnimals Cubs Name in GujaratiPronunciation
1ગાયનું બચ્ચુંCowવાછડુંVachdu
2ભેંસનું બચ્ચુંBaffalowપાડુંPadu
3કૂતરુંનું બચ્ચુંDogગલૂડિયુંGaludiyu
4બિલાડીનું બચ્ચુંCatમીંદડું (બચોળિયું)Mindadu
5ઘોડોનું બચ્ચુંHorseવછેરુંVacheru
6બકરીનું બચ્ચુંGoatલવારુંLavaru
7ઘેંટાનું બચ્ચુંShipગાડરુંGadru
8ગધેડાનું બચ્ચુંDonkeyખોલકુંKholku
9મરઘીનું બચ્ચુંHenપીલુંPilu
10હાથીનું બચ્ચુંElephantમદનિયુંMadaniyu
11ઊંટનું બચ્ચુંCamelબોતડુંBotadu
12સિંહનું બચ્ચુંLionસરાયું / ભુરડુંSarayu / Bhurdu
13સાપનું બચ્ચુંSnakeકણાKana
14વાંદરાનું બચ્ચુંMonkeyમાંકડુંMakdu

Baby Animals or Animals Cubs Name in Gujarati and English PDF

જો તમારે પ્રાણીઓના બચ્ચાના નામ PDF ફોર્મેટમાં જોઈએ છે, તો તમે આ પેજને PDF માં સરળતાથી કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી, આ માટે તમે Google Chrome Browser ની મદદથી સરળતાથી કન્વર્ટ કરી શકો છો. કોઈપણ વેબ પેજને પીડીએફમાં કન્વર્ટ કરવા માટે, Print ઓપ્શન પર જાઓ અને Save As PDF પર ક્લિક કરો.

FAQ

વાંદરા ના બચ્ચા ને શું કહેવાય?

વાંદરા ના બચ્ચા ને ગુજરાતીમાં માંકડું કહેવામાં આવે છે.

સિંહ ના બચ્ચા ને ગુજરાતી માં શું કહેવાય?

સિંહ ના બચ્ચા ને ગુજરાતીમાં સરાયું અથવા ભુરડું કહેવામાં આવે છે.

હાથી ના બચ્ચા ને શું કહેવાય?

હાથીના બચ્ચા ને ગુજરાતીમાં મદનિયું કહેવામાં આવે છે.

ભૂંડ ના બચ્ચા ને શું કહેવાય?

?

દેડકા ના બચ્ચા ને શું કહેવાય?

?

સસલા ના બચ્ચા ને શું કહેવાય?

?

Disclaimer

શક્ય છે કે આ લેખમાં ટાઇપિંગ ભૂલ હોય. જો તમને આવી કોઈ ભૂલ દેખાય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. જેથી અમે તે ભૂલને વહેલી તકે સુધારી શકીએ. જો તમે આ બ્લોગમાં યોગદાન આપવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

Summary

આશા રાખું છું કે તમને “પ્રાણીઓના બચ્ચાના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (Baby Animals or Animals Cubs Name in Gujarati and English with Photos)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. આવાજ ઉપીયોગી નામ અને દૈનિક ઉપીયોગી શબ્દભંડોળ માટે અમારા બ્લોગ Vocab Nest ની મુલાકાત લેતા રહો. અને ઇન્સ્ટન્ટ અપડેટ્સ માટે અમને YouTube, Facebook અને Instagram પર જરુરુ ફોલો કરો.

Leave a Comment